
ગૌરવ:પોરબંદર ની દિવ્યાંગ વિદ્યાર્થીની સેલીબ્રલ પાલ્સી ખેલ મહાકુંભમાં બરછી ફેંક માં રાજ્યકક્ષા એ પ્રથમ
નડીયાદ ખાતે આયોજિત રાજ્યકક્ષા ના સેલીબ્રલ પાલ્સી ખેલ મહાકુંભમાં પોરબંદર ની દિવ્યાંગ વિદ્યાર્થીની પ્રથમ આવતા કોલેજ ખાતે તેનું સન્માન કરી બિરદાવવામાં આવી હતી. તાજેતરમાં નડિયાદ