Home Tags Farar

Tag: farar

પોરબંદર જુનાગઢ રેન્જ, જુનાગઢ ના પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંગ પવાર તથા જીલ્લા પોલીસ અધિક્ષક રવિ મોહન સૈનીએ પોરબંદર, પેરોલ ફર્લો સ્કોડના પોલીસ સબ ઇન્સ. ઍન.એમ.ગઢવી તથા પેરોલ ફર્લો સ્કોડ સ્ટાફનાં માણસોને જેલમાં સજા કાપતાં કાચા/પાકા કામનાં કેદીઓ વચગાળા રજા ઉપર...
પોરબંદર પોરબંદરની ભાવસિંહજી કોવિડ હોસ્પિટલના સેમીઆઇસોલેશન વોર્ડમાં શ્વાસ ની બીમારી અંગે સારવાર માટે આવેલ પાકા કામનો કેદી હેડ કોન્સ્ટેબલ ની બેદરકારી નો લાભ લઇ ને નાસી છુટ્યો હતો.જે મામલે કેદી અને બેદરકાર પોલીસ હેડકોન્સ્ટેબલ બન્ને સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરના...
પોરબંદર પોરબંદર ના વડાળા સીમ વિસ્તાર માં ગઈ કાલે મોડી રાત્રે પરપ્રાંતીય પતી પત્ની વચ્ચે ઝઘડો થતા પતી તીક્ષ્ણ હથીયાર વડે પત્ની ની હત્યા કરી ફરાર થઇ ગયો છે પોલીસે આ અંગે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મૂળ મધ્યપ્રદેશ...
  પોરબંદર પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલ કેદી જેલ ગાર્ડને બાથરૂમમાં પૂરીને નાસી છૂટતાં ભારે ચકચાર જાગી છે.એક તરફ રેંજ આઈજી નું ઇન્સ્પેકશન પણ આજ થી જ શરુ થયું હોય કેદી નાસી જતા પોલીસબેડા માં દોડધામ મચી ગઈ...
પોરબંદર પોરબંદર શહેર માં ગત મોડી રાત્રે દારૂ ની ડીલેવરી થતી હતી તે સમયે જ પોલીસ ત્રાટકી હતી જેમાં આરોપીઓ નાસી ગયા હતા જયારે પોલીસે કાર બાઈક અને ૧૪ પેટી દારૂ મળી પોણા ચાર લાખ નો મુદામાલ કબજે કર્યો હતો પોરબંદર...
error:
Don`t copy text!