
પોરબંદર માં ૨૪૫૯ પરીક્ષાર્થીઓ જીપીએસસી ની પરીક્ષા આપશે:૧૧ કેન્દ્રો ખાતે ૧૦૩ બ્લોક માં પરીક્ષા યોજાશે
પોરબંદરમાં આગામી રવિવારે જીપીએસસીની પરીક્ષા યોજાશે. જેમાં શહેરમાં 11 પરીક્ષા કેન્દ્ર ખાતે 2459 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.તંત્ર એ પરીક્ષાને લઇ ને તૈયારીઓ પૂર્ણ કરી છે. પોરબંદર