
પોરબંદર ની સેન્ટ જોસેફ ઈંગ્લીશ મીડીયમ સ્કુલ ખાતે શાળાકીય સમારોહ નું આયોજન કરાયું
પોરબંદર શહેરની નામાંકિત શાળા સેન્ટ જોસેફ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ દ્વારા ઇન્વેસ્ટીચર સમારંભ (શાળાકીય સમારોહ) નું આયોજન કરાયું હતું.પોરબંદરમા છેલ્લા કેટલાય વર્ષોથી કાર્યરત એવી ખ્યાતનામ શૈક્ષણિક