Home Tags Dharpakad

Tag: dharpakad

પોરબંદર ના મોઢવાડા ગામે ત્રણ દિવસ પહેલા અડવાણા ગામના યુવાન ની હત્યા થઇ હતી જે મામલે પોલીસે દંપતી ની ધરપકડ કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે મૂળ જામ ખંભાળિયા ના ભારા બેરાજા ના વતની તથા હાલ પોરબંદર ના અડવાણા...
પોરબંદર પોરબંદર શહેર ભાજપ પ્રમુખની ઓફિસમાં ચાર દિવસ પહેલા તોડફોડ કરનાર 6 શખ્સોને એલસીબી ,એસઓજી ની ટીમે ઇન્દિરાનગર વિસ્તાર માંથી ઝડપી લીધા હતા.જેને 7 દિવસ ના રિમાન્ડ ની માંગ સાથે કોર્ટ માં રજુ કરતા કોર્ટે તેના એક દિવસ ના રિમાન્ડ...
પોરબંદર પોરબંદર ના ભેટકડી ગામે બે દિવસ પહેલાના મારામારી ના કેસના આરોપી ની પોલીસે બાર બોર ના દેશી બનાવટ ના તમંચા સાથે ધરપકડ કરી છે. પોરબંદર ના ભેટકડી ગામે બે દિવસ પહેલા જમીન ના મનદુઃખ ને લઇ ને લાખીબેન મેપાભાઈ ખુંટી...
પોરબંદર પોરબંદરમાં આવેલ વાછરાડાડાના મંદિરમાં મૂર્તિ ઉપરથી વીસ હજાર રૂપીયાની કીમત ના ચાંદીના છત્રની ચોરી અંગે ફરિયાદ નોંધાયા બાદ સીસીટીવી ફુટેજના આધારે આરોપી સોની યુવાન હોવાનું બહાર આવતા તેની ધરપકડ કરાઈ છે. આ છત્ર માત્ર સાત હજારમાં અન્ય સોની ને...
પોરબંદર સરકારના નિયમ વિરુદ્ધ પિતાના મૃત્યુ બાદ બારમાના પ્રસંગે ૨૦ કરતા વધુ માણસો એકઠા કરનાર પુત્ર ને ઝડપી લઇ કીર્તિમંદિર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફે ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદર જિલ્લામાં કોરોના મહામારી સબબ સઘન પેટ્રોલિંગ ફરી લોકડાઉન તથા નાઈટ...
પોરબંદર પોરબંદરથી 15 કિલોમીટર દૂર આવેલા ભારવાડા ગામના વાડી વિસ્તારમાં  2018ની સાલમાં પાંચ લાખની કિંમતના સાડા એકવીસ તોલા સોનાના દાગીના અને રોકડ લૂંટી ખેડૂત આધેડ દંપતિને ઘાતકી રીતે માર મારી ચાર શખ્સો નાસી છૂટ્યાના બનાવમાં ગંભીર રીતે ઘવાયેલ આધેડનું મોત...
પોરબંદર પાંચ દિવસ પહેલા ખાંભા ગામની સીમ માંથી સિંહ ના શિકારી ઓ ની ટોળકી ઝડપાઈ હતી.જે મામલે ફાંસલા બનાવવામાં પોરબંદર ના શખ્સ નું નામ ખુલતા વેરાવળ ફોરેસ્ટ ની ટીમ તેને ઉઠાવી ગઈ છે. સુત્રાપાડા તાલુકાનાં ખાંભા પાસેથી પાંચ દિવસ પહેલા ત્રણ...
પોરબંદર તાજેતર માં રાણાવાવ સરકારી હોસ્પિટલ માંથી કોમ્પ્યુટર મોનીટર અને કી બોર્ડ સહીત ના મુદામાલ ની ચોરી થઇ હતી જે મામલે પોલીસે તપાસ હાથ ધરી ચોરી નો ભેદ ઉકેલી નાખ્યો છે અને આરોપી ને મુદામાલ સાથે ઝડપી લીધો છે ગત તા....
પોરબંદર કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.જેના સમર્થન માં આજે કોંગ્રેસ દ્વારા પણ દેશભર માં વિવિધ કાર્યક્રમ નું આયોજન કર્યું છે.ત્યારે પોરબંદરમાં કોંગ્રેસે નવા કૃષિ કાયદાના વિરોધમાં ટ્રેક્ટર રેલી યોજી...
પોરબંદર ગુજરાત સહિત દેશના અનેક રાજયમાં નકલી પોલીસ બની દાગીના પડાવતી ''ઈરાની ગેંગ'' પોરબંદર ક્રાઈમ બ્રાંચ ની ગિરફત માં આવી છે. પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચે પોરબંદર–જામનગર રોડ ઉપર ઝારેરા નેશ પાસેથી કાર સહીત સવા પાંચ લાખથી વધુના મુદ્દામાલ સાથે ચારને...
error:
Don`t copy text!