
video:પોરબંદર સિવિલ હોસ્પિટલ માં તબીબોની ઘટ વચ્ચે દરરોજ તબીબને ડેપ્યુટેશન પર દ્વારકા મોકલવા આદેશ:દર્દીઓની મુશ્કેલી માં વધારો થશે
પોરબંદર પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં 10 તબીબોની ઘટ વચ્ચે દરરોજ એક તબીબ ને ડેપ્યુટેશન પર દ્વારકા મોકલવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેથી દર્દીઓ ની મુશ્કેલી માં