Home Tags Darodo

Tag: darodo

પોરબંદર પોરબંદર પંથક માં ખાણ ખનીજ વિભાગે દરોડા પાડી મીયાણી,માધવપુર તથા બળેજ ગામે થી સરકારી જમીન પર ગેરકાયદેસર ચાલી રહેલી પાંચ ખાણો ઝડપી લઇ 18 લાખ નો મુદામાલ કબજે કર્યો છે.પાંચેય ખાણો માંથી કેટલી ખનીજચોરી થઇ છે તે ખાણખનીજ વિભાગ...
પોરબંદર જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક‌ ડો.રવિ મોહન સૈની દ્રારા જિલ્લામા દારૂ/જુગારની ગે.કા.પ્રવૃતી નાબુદ કરવા આપેલ ખાસ સુચના અન્વયે LCB PI શ્રી એમ.એન.દવે તથા PSI એન.એમ.ગઢવી નાઓ એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે નાઇટ રાઉન્ડમા...
પોરબંદર પોરબંદર ના જાવર ગામે ગેરકાયદેસર બાયોડીઝલ નું વેચાણ ચાલુ હોવાની બાતમી ના આધારે જુનાગઢ સાયબર પોલીસ દ્વારા પોરબંદર મામલતદાર ને સાથે રાખી ચેકિંગ હાથ ધર્યું હતું.જેમાં બાયોડીઝલ ઉપરાંત વાહનો મળી કુલ ૧૫ લાખ થી વધુ કીમત નો મુદામાલ સીઝ...
પોરબંદર પોરબંદરના ભેટકડી ગામે કેનાલ ને કાંઠે વાડી વિસ્તારમાં ચાલી રહેલ જુગાર ધામ ઉપર જુનાગઢ આર.આર.સેલ દ્વારા દરોડો પાડી અહી જુગાર રમી રહેલ 5 મહિલા સહિત 6 શખ્સોને કુલ રૂ. 4.57 લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.જ્યારે વાડી માલિક નાસી...
પોરબંદર પોરબંદર ના ઓડદર ગામે ચાલતી ગેરકાયદેસર ખાણ પર સ્થાનિક પોલીસ અને ખાણ ખનીજ વિભાગ ને અંધારા માં રાખી જુનાગઢ સાયબર સેલે દરોડો પાડ્યો હતો અને અહીંથી ૪૦ લાખ ની ખનીજચોરી ઝડપી લીધી હતી અને ૨૫ લાખ રૂપિયા ની કીમત...
પોરબંદર પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ માં એક નર્સ તેની નિમણુક ન કરાઈ હોવા છતાં ઘણા સમયથી દર્દીઓ ની સારવાર કરતી હતી જે અંગે પોરબંદર ના સિવિલ સર્જન ડો જે ડી પરમાર ને કેટલીક ફરિયાદો મળી હતી ઉપરાંત આ નર્સ સિવિલ...
પોરબંદર પોરબંદર પોલીસ ને વહેલી સવારે બાતમી મળી હતી કે છાયા ખડા વિસ્તારમાં આવેલા અશોક પાન ઉપર આવેલ મકાનમાં માલદે બાલુ ઓડેદરા દ્વારા પોતે ભાડે રાખેલા મકાનમાં માણસો ને બહાર થી બોલાવી અંગત ફાયદા માટે નાળ ઉઘરાવી હાર-જીત નો જુગાર...
પોરબંદર પોરબંદર વન વિભાગે ભાણવડ પોલીસ અને દેવભૂમિ દ્વારકા ના વહીવટીતંત્ર ને સાથે રાખી અને  બરડા અભયારણ્ય પાસે બિન અનામત વીડી માં ચાલતી ગેરકાયદેસર ખાણ પર દરોડો પાડ્યો હતો જો કે દરોડા દરમ્યાન ખનીજ માફિયા નાસી છુટ્યા હતા તંત્ર એ...
error:
Don`t copy text!