
પોરબંદર જીલ્લા માં વાવાઝોડા અને વરસાદની પરિસ્થિતિને લઈને પીજીવીસીએલની ૮૧ ટીમ સજ્જ:૪૯૨ ફીડર માં પ્રિમોન્સૂન કામગીરી કરાઈ
પોરબંદર પોરબંદર જીલ્લા માં સંભવિત વાવાઝોડા અને વરસાદ ની સ્થિતિ ને ધ્યાને લઇ ને પીજીવીસીએલ ની ૮૧ ટીમ સજ્જ કરાઈ છે.ટીમો દ્વારા તમામ ૪૯૨ ફીડર