Home Tags Chukado

Tag: chukado

પોરબંદરરાણાવાવ માં એક જ પ્રકાર ના ગુન્હા આચરતા આરોપી ના જામીન નામંજૂર કર્યા છે રાણાવાવ પોલીસ સ્ટેશન ના પ્રોહીબીશન ના ગુન્હા ના આરોપી રૈયા જીવા ગુરગુટીયા (રહે.આદિત્યાણા) વાળા વિરૂધ્ધ રાણાવાવ પો.સ્ટે.માં ઉપરોક્ત પ્રોહીબીશનનો (દારૂનો) ગુન્હો રજી.થતા મજકુરને રાણાવાવ કોર્ટમાં પોલીસ...
પોરબંદરપોરબંદરના માધવપુર ગામે પત્નીને માર મારીને ત્રાસ આપવાના કેસમાં પતિને છ મહીનાની સજા અને દંડ ફરમાવવામાં આવ્યા છે. પોરબંદર જીલ્લાના માધપવુર ગામે રહેતી પરિણીતા ને  તેઓના પતિ હુસેન ઓસમાણ, સસરા ઓસમાણભાઇ, સાસુ હલીમાબેન, તથા અમીનાબેન તમામએ સંયુકત કુટુંબથી જુદા થવાની...
પોરબંદરપોરબંદર ના ખાખ ચોક માં રહેતા અપરણિત વૃદ્ધ ની કરોડો ની જમીન તે પરણિત હોવાનું ખોટું સર્ટી ઉભું કરી તેના આધારે પાવરનામું બનાવી વેચી નાખવાના ષડ્યંત્ર મામલે આરોપી ની આગોતરા જામીન અરજી પોરબંદર કોર્ટે નામંજૂર કરી છે.એક માસ પહેલા...
પોરબંદર રાણાવાવ હાઈવે નજીક આવેલ હોટલ પાસે પાંચેક વરસ પહેલા એક યુવાન ની ત્રણ શખ્સો એ છરી ના આડેધડ ઘા ઝીંકી હત્યા કરી હતી.જે મામલે ત્રણેય આરોપીઓ ને કોર્ટે આજીવન કેદ ની સજા તથા ત્રણેય ને વ્યક્તિગત ૫૦-૫૦ હજાર રૂપિયા...
પોરબંદર પોરબંદર માં પંદર દિવસ પહેલા એક યુવતી ને પડોશી શખ્શે ધાકધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું.જે અંગે આરોપી ની ધરપકડ બાદ જેલહવાલે કરાયો હતો.જ્યાંથી તેણે જામીન અરજી કરતા સેસન્સ કોર્ટે જામીન નામંજૂર કર્યા છે.પોરબંદર જયુબેલી હાથી કેમીકલ્સની બાજુમાં રહેતી યુવતી...
પોરબંદર રાણાવાવ ફોરેસ્ટ વિભાગ માં મજુરી કરતી પરિણીતા પર વારંવાર બળાત્કાર કરનાર વન કર્મી ના જામીન પોરબંદર કોર્ટે નામંજૂર કર્યા છે.રાણાવાવ તાલુકાના જંગલ વિસ્તાર માં મજુરી કામ કરતી અને ફોરેસ્ટ ખાતાના ગેસ્ટહાઉસ માં સાફસફાઈ કરવા જતી પરણિતા એ પોલીસ ફરિયાદ...
પોરબંદર સને.૨૦૧૦ ની સાલમાં પોરબંદરમાં અતિ ચકચારી બનેલા અને એક વર્ષ સુધી પેટી પલંગમાં પુરી રાખી મિલ્કતો ના ખોટા પાવરનામાં ઉભા કરી ખોટી રીતે મિલ્કતોનું વેચાણ કરી નાંખેલ હોવાની ફરીયાદ પોરબંદરના વૈજ્ઞાનિક રાજન કીલાકર દ્રારા કમલાબાગ પોલીસ સ્ટેશનમાં લખાવેલી હતી.અને...
પોરબંદર પોરબંદરમાં એક ખાનગી કંપની દ્વારા ૧૫ જેટલા કામદારો ને ત્રણ વરસ પહેલા તેમના કોઈ પણ હક્ક ફંડ આપ્યા વગર છુટા કરી દેતા કામદારો એ લેબર કમિશ્નર કચેરી ખાતે વળતર ચુકવવા કેસ કર્યો હતો.જેમાં તમામ કામદારોને કુલ રૂ. 18 લાખ...
પોરબંદર પોરબંદરની એક સગીરાને 2002 ની સાલમાં ભગાડી જનાર પરપ્રાંતિયને 15 વર્ષ પછી પોલીસે ઝડપી લીધો હતો.અને તેનો કેસ ચાલી જતા મદદનીશ સરકારી વકીલ અનિલભાઈ લીલા ની ધારદાર દલીલો ના કારણે આરોપી ને 3 વર્ષની જેલની સજા અને 2000 નો...
પોરબંદર પોરબંદર માં નરશંગ ટેકરી વિસ્તાર ના આંબેડકર નગરમાં આવેલ વણકર સમાજની વાડી ખાતે ત્રણેક વરસ પહેલા રાત્રીના સમયે ૨૦ થી ૨૫ જેટલા યુવાનાં વોલીબોલ રમતા હતા તે સમયે રાત્રીના આશરે ૧૧ વાગ્યા આસપાસ ઘર્મેશ અશોકભાઈ રાઠોડ નામનો શખ્શ હાથ...
Advertisement

MUST READ

error:
Don`t copy text!