
પોરબંદર જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ
પોરબંદર પોરબંદર વિલા સર્કિટ ખાતે જિલ્લા કલેકટરશ્રીની અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે જિલ્લા કક્ષાનાં યોગ દિવસની ઉજવણી સંદર્ભે બેઠક યોજાઇ હતી. આઝાદી કા અમૃત મહોત્સવ