
પોરબંદર પાલિકા દ્વારા આયોજિત સ્વચ્છતા રેન્કિંગ સ્પર્ધામાં એસપી કચેરી પ્રથમ ક્રમે વિજેતા
પોરબંદરના નગરપાલીકા દ્વારા સ્વચ્છતા રેન્કીંગ સ્પર્ધાનું આયોજન સરકારી કચેરી, હોટેલ, હોસ્પીટલ, શાળા માટે કરવામાં આવ્યું હતું. જેમાં જુદા જુદા પ્રકારના માપદંડોના આધારે ચકાસણી બાદ વિજેતાઓને