Home Tags Boat aag

Tag: boat aag

પોરબંદર પોરબંદરના બંદર પર અવારનવાર આગ લાગવાના બનાવો બની રહ્યા છે.ત્યારે બંદર પર જ ફાયર સેફટી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ બોટ એસોસીએશનના પ્રમુખે કરી છે. પોરબંદરના બંદર પર બોટ પાર્કિંગ ની સમસ્યા છે.નાનીમોટી 5 હજાર જેટલી બોટો છે તેની...
પોરબંદર પોરબંદર ની ફિશિંગ બોટ માં મધદરિયે એકાએક આગ લાગતા બોટ માં સવાર સાત ખલાસીઓ ના જીવ તાળવે ચોંટયા હતા.નજીક માં રહેલ અન્ય બોટ ના ખલાસીઓ એ તમામ નો જીવ બચાવી કોસ્ટગાર્ડ ને જાણ કરતા કોસ્ટગાર્ડ દ્વારા તમામ ની પ્રાથમિક...
પોરબંદર કરોડો નું વિદેશી હુંડીયામણ કમાઈ આપતા પોરબંદર ના બંદરે ફાયર સેફટી જેવી પ્રાથમિક સુવિધા નો પણ અભાવ છે. ગઈ કાલે માંગરોળ બંદર જેવી આગ ની દુર્ઘટના પોરબંદર ના બંદરે બને તો અબજો રૂપિયા ની બોટો સળગી ને ખાક થઇ...
પોરબંદર પોરબંદર થી ૨૫ નોટીકલ માઈલ દુર દરિયા માં રાત્રે ચારેક વાગ્યે વણાંકબારા ની બોટ માં આગળ લાગતા બોટ માં રહેલા સાતેય ખલાસી જીવ બચાવવા દરિયા માં કુદી પડ્યા હતા જેમાંથી છ ખલાસીઓ નો જીવ બચી ગયો હતો જયારે એક...
error:
Don`t copy text!