
video:પોરબંદર ખાતે પરશુરામધામ શૈક્ષણિક સંકુલનું ભૂમિપૂજન કરાયું:૨૦૦૦ ચોમી જમીન પર બનશે સમાજના વિવિધ કાર્યો માટે ઉપયોગી અધ્યતન ભવન
પોરબંદર પોરબંદર સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખ દ્વારા વનાણા નજીક પરશુરામ શૈક્ષણિક સંકુલ નું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. પોરબંદર નજીકના વનાણા ગામ પાસે બ્રહ્મસમાજને સરકાર