
અમદાવાદ સીએ એસોસિએશન ના સેક્રેટરી તરીકે ભાણવડ ના મયુરભાઈ મોઢા ની નિયુક્તિ
પોરબંદર તાજેતરમાં ભારતના સૌથી મોટા અને સૌથી પ્રતિષ્ઠિત એવાં ત્રણમાંના એક એવાં,અમદાવાદ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશનનાં સેક્રેટરી તરીકે સીએ મયુરભાઈ મોઢાની નિયુક્તિ થઈ છે,જે ભાણવડ એવમ