
પોરબંદર બોટ એસોસીએશન દ્વારા માછીમારો ના મહત્વ ના પ્રશ્નો અંગે મત્સ્યોદ્યોગ મંત્રી ને રજૂઆત કરાઈ
પોરબંદર તા:૨૮/૦૬/૨૦૨૨નાં રોજ ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાનાં મંત્રી મત્સ્યોદ્યોગ (સ્વતંત્ર હવાલો) જીતુભાઈ ચૌધરી તેમજ ડાયરેકટ ઓફ ફિશરીઝ નિતિન સાંધવાનની સાથે શ્રી પોરબંદર માચ્છીમાર બોટ એસોસીએશન