
પોરબંદરના દેગામ ખાતે જિલ્લા કક્ષાનો આયુષ્માન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો
પોરબંદર જિલ્લાના દેગામ ખાતે જિલ્લાકક્ષાનો આયુષ્માન કાર્ડ વિતરણ કાર્યક્રમ ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. કાર્યક્રમમાં પાંચ લાભાર્થીઓને મંચસ્થ મહાનુભાવોને હસ્તે સ્ટેજ પરથી આયુષ્માન કાર્ડ