Tag: aropi
પોરબંદર
પોરબંદર ની લેડી હોસ્પિટલ નજીક થી પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન કાર માથીં સાત ધોકા સાથે પાંચ શખ્સો ની ધરપકડ કરી છે.જેમાં થી ત્રણ શખ્સો નશા ની હાલત માં હોવાથી તેના વિરુદ્ધ અલગ ગુન્હા નોંધાયા છે.જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીંદર...
પોરબંદરપોરબંદર ના ખાખ ચોક માં રહેતા અપરણિત વૃદ્ધ ની કરોડો ની જમીન તે પરણિત હોવાનું ખોટું સર્ટી ઉભું કરી તેના આધારે પાવરનામું બનાવી વેચી નાખવાના ષડ્યંત્ર મામલે આરોપી ની આગોતરા જામીન અરજી પોરબંદર કોર્ટે નામંજૂર કરી છે.એક માસ પહેલા...
પોરબંદર
જુનાગઢ રેન્જના નાયબ પોલીસ નિરીક્ષક મનીન્દર પ્રતાપસિંગ પવાર તથા પોરબંદર જિલ્લાના પોલીસ અધીક્ષક ડો.રવિ મોહન સૈની એ પોરબંદર જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે અવાર નવાર સુચના કરેલ હોય અને તે અનુસંધાને પોલીસ અધીક્ષક દ્રારા નાસતા ફરતા આરોપીઓને...
પોરબંદર
જુનાગઢ ના સીટી એ ડીવીઝન પોલીસ મથક માં છ માસ પહેલા છેતરપિંડી કરી નાસી જનાર આરોપી ને પોરબંદર ક્રાઈમ બ્રાન્ચે શહેર ના એસવીપી રોડ પર થી ઝડપી લીધો છે.પોરબંદર જીલ્લા પોલીસવડા દ્વારા જિલ્લામા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ...
પોરબંદરતાજેતર માં રાણાવાવ સરકારી હોસ્પિટલ માંથી કોમ્પ્યુટર મોનીટર અને કી બોર્ડ સહીત ના મુદામાલ ની ચોરી થઇ હતી જે મામલે પોલીસે તપાસ હાથ ધરી ચોરી નો ભેદ ઉકેલી નાખ્યો છે અને આરોપી ને મુદામાલ સાથે ઝડપી લીધો છેગત તા....
પોરબંદર
ગુજરાત સહિત દેશના અનેક રાજયમાં નકલી પોલીસ બની દાગીના પડાવતી ''ઈરાની ગેંગ'' પોરબંદર ક્રાઈમ બ્રાંચ ની ગિરફત માં આવી છે. પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચે પોરબંદર–જામનગર રોડ ઉપર ઝારેરા નેશ પાસેથી કાર સહીત સવા પાંચ લાખથી વધુના મુદ્દામાલ સાથે ચારને...
પોરબંદર
પોરબંદરના સુદામા ચોક ના પાર્કિંગમાં પોલીસે એક કાર માંથી વિદેશીદારૂની 36 બોટલ સાથે પોલીસ પુત્ર ને ઝડપી લીધો હતો.અને કાર સહિત રૂ. 1,63,500નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.જો કે સામાન્ય આરોપી હોય તો દેશી દારૂ સાથે ઝડપાયેલ આરોપી સાથે પણ...
પોરબંદરપોરબંદર માણેક ચોકમાં આવેલ “જોગીયા જ્વેલર્સ” નામની દુકાનમાં માંથી ચોરી ગયેલ મુદ્દામાલ સોનાનું પેન્ડલ સાથે આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડી અનડિટેકટ ગુનો ડિટેકટ કરવામાં કિર્તીમંદિર ડી સ્ટાફ ને સફળતા મળી છે.જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર...
પોરબંદર
રાણાવાવ ફોરેસ્ટ વિભાગ માં મજુરી કરતી પરિણીતા પર વારંવાર બળાત્કાર કરનાર વન કર્મી ના જામીન પોરબંદર કોર્ટે નામંજૂર કર્યા છે.રાણાવાવ તાલુકાના જંગલ વિસ્તાર માં મજુરી કામ કરતી અને ફોરેસ્ટ ખાતાના ગેસ્ટહાઉસ માં સાફસફાઈ કરવા જતી પરણિતા એ પોલીસ ફરિયાદ...
પોરબંદર
પોરબંદરની ભાવસિંહજી કોવિડ હોસ્પિટલના સેમીઆઇસોલેશન વોર્ડમાં શ્વાસ ની બીમારી અંગે સારવાર માટે આવેલ પાકા કામનો કેદી હેડ કોન્સ્ટેબલ ની બેદરકારી નો લાભ લઇ ને નાસી છુટ્યો હતો.જે મામલે કેદી અને બેદરકાર પોલીસ હેડકોન્સ્ટેબલ બન્ને સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.પોરબંદરના...