
video:પોરબંદર ના ખાપટ વિસ્તાર માં આખલા પર જલદ પ્રવાહી ફેંકવા અંગે દંપતી સામે પોલીસ ફરિયાદ
પોરબંદર પોરબંદરના ખાપટ વિસ્તારમાં દંપતી એ આખલા પર જલદ પ્રવાહી ફેંકતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરના ખાપટ વિસ્તારમાં શ્રીભગવાનના મંદિર પાછળ રહેતા અને નગરપાલિકાના પાણી