Home Blog
પોરબંદર આજ ની યુવાપેઢી શહેર ની ઐતિહાસિક ધરોહર સમી કલાત્મક ઈમારતો થી માહિતગાર થાય તે માટે પોરબંદર કન્ઝર્વેટરી તથા લાયન્સ ક્લબ ના સંયુક્ત ઉપક્રમે હેરીટેજ ફોટો વોક અને સ્પર્ધા યોજાઈ હતી.જેમાં મોટી સંખ્યા માં સ્પર્ધકો એ જોડાઈ અને શહેર ની કલાત્મક ઈમારતો ની ફોટોગ્રાફી કરી હતી. પોરબંદર ના જુના પોરબંદર વિસ્તાર માં અનેક કલાત્મક કોતરણી ધરાવતી ઈમારતો આવેલી છે.આ ઐતિહાસિક ધરોહર...
પોરબંદર પોરબંદર જિલ્લાની એકમાત્ર સરકારી હોસ્પિટલ એવી ભાવસિંહજી હોસ્પિટલમાં સમગ્ર જિલ્લાના દર્દીઓ પોતાના દર્દનું નિદાન કરાવીને સારવાર કરાવતા હોય છે.પરંતુ હાલ અહી ગંદકી ના ગંજ ખડકાયા હોવાથી હોસ્પિટલ જ રોગચાળો ફેલાવવાનું ઘર બની ગયું હોય તેવી સ્થિતિ નું નિર્માણ થયું છે.જેથી વહેલીતકે સફાઈ ની માંગ ઉઠી છે. પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં શહેર ઉપરાંત ગ્રામ્ય પંથક માંથી મોટી સંખ્યા માં દર્દીઓ સારવાર...
પોરબંદર પોરબંદરના વીરડી પ્લોટમાં છેલ્લા ૧૫ દિવસથી ભૂગર્ભ ગટર ની ટાંકીઓ છલકાઈ રહી છે.જે પાણી બહાર આવતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે જેથી વહેલીતકે ગંદા પાણી નો નિકાલ કરવા માંગ ઉઠી છે. પોરબંદરમાં અલગ અલગ વિસ્તારો માં ભૂગર્ભ ગટર જામ થવાથી ગટરો ઉભરાતી હોવાની ફરિયાદો અવારનવાર ઉઠે છે. ત્યારે વિરડિપ્લોટ વિસ્તારમાં આવેલ નૂરી પાર્ક એપાર્ટમેન્ટ પાસે છેલ્લા પંદર દિવસ થી ભૂગર્ભ...
પોરબંદર પોરબંદર ના પાંચ રઘુવંશી એ સી.એ. ની પરીક્ષા માં સફળતા મેળવતા અભિનંદન વર્ષા થઇ રહી છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ની ખૂબ કપરી ગણાતી પરીક્ષા માં પોરબંદર રઘુવંશી સમાજ ના ૫ વિદ્યાર્થીઓ એ જવલંત સફળતા મેળવી છે.જેમાં પાર્થ રાયચુરા,હેમાંગ રૂપારેલ,હેતવી લાખાણી (હાલ અમદાવાદ),આકાશ જયેશકુમાર લાખાણી તથા જીત ચેતનભાઈ દત્તાણી નો સમાવેશ થાય છે.પોતાના પરીવાર તેમજ જ્ઞાતિ નું ગૌરવ વધારનાર આ પાંચેય સી.એ....
પોરબંદર પોરબંદર ની યુવતી એ નિર્જીવ પથ્થરો માં પીંછી વડે પ્રાણ ફૂંકી ૮૯ જેટલા વિવિધ પ્રાણી અને પક્ષીઓ ની કૃત્તિ તૈયાર કરી હતી તે બદલ તેણે એશિયા બુક ઓફ રેકોર્ડ્સ માં સ્થાન મેળવ્યું છે પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ અનેરો હોય છે. જે અંદરથી માણસને પ્રેરણા આપી પ્રોત્સાહિત કરે છે. ત્યારે પોતાનો પર્યાવરણ પ્રેમ દર્શાવવા માટે પોરબંદર ની વિનીશા રૂપારેલ નામની યુવતી એ...
પોરબંદર પોરબંદર માં બેંક ઓફ બરોડા ના સ્ટાફ દ્વારા ખાતેદારો માટે માસ્ક ફરજીયાત બનાવવામાં આવ્યું છે.પરંતુ મોટા ભાગ નો સ્ટાફ જાતે માસ્ક પહેરતો ન હોવા અંગે એનસીપી દ્વારા કલેકટર ને લેખિત રજૂઆત કરાઈ છે. પોરબંદર એનસીપી દ્વારા કલેકટર ને પાઠવેલ આવેદન માં જણાવ્યું છે.કે એનસીપી શહેર અધ્યક્ષ ચિરાગ પંડયા ગઈ કાલે એમજીરોડ પર આવેલ બેન્ક ઓફ બરોડા ખાતે કામ અર્થે ગયા...
પોરબંદર પોરબંદર વેરાવળ હાઇવે પર આવેલ નરવાઈ મંદિર નજીક કાર ડીવાઈડર સાથે અથડાયા બાદ પલટી મારી જતા ખજૂરીયા ગામના એક જ પરિવારના ચાર યુવાનના મોત થયા હતા. ખંભાળિયા તાલુકાના ખજૂરીયા ગામે રહેતા ઘેલુંભાઈ વેજાણંદ ચંદ્રાવાડિયા તેના બે ભત્રીજાઓ (ઉ.વ.34), મયુર ધરણાતભાઈ ચંદ્રાવાડિયા (ઉ.વ.21),તથા કિશન ધરણાતભાઈ ચંદ્રાવાડિયા (ઉ.વ.25), ઉપરાંત રાજુભાઇ ધનાભાઈ ચંદ્રાવાડિયા (ઉ. 30) તથા વજશીભાઈ નંદાણીયા કાર મારફત વહેલી સવારે ચારેક...
પોરબંદર પોરબંદરમાં આવેલ નિરમા કેમીકલ્સ ફેકટરીમાં અકસ્માત સર્જાયો હતો.જેમાં વોફર પડતા દબાઈ જતા એક કામદાર નું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું,જયારે એક કર્મચારીનો બચાવ થયો હતો.મૃતક ની પત્ની ને કંપની માં નોકરી આપવાની માંગ સાથે પરિવારજનો અને અન્ય કામદારો એ મૃતદેહ સ્વીકારવા ઇન્કાર કર્યો છે. પોરબંદર ની નિરમા કેમીકલ્સ ફેકટરીમાં અવારનવાર નાના મોટા અકસ્માતો બને છે.ત્યારે બપોરે એક વાગ્યે ફેકટરીના કોલ પ્લાન્ટમાં...
પોરબંદર યોગના માધ્યમથી પ્રેરણાત્મક વિચારો તથા વકતવ્યો દ્વારા ગુજરાતની પ્રજામાં ભાઈચારો, સામાજિક એકતા, રાષ્ટ્રભાવના, સ્વછતા અને પર્યાવરણની જાળવણી જેવા વિષયો પ્રત્યે લોકજાગૃતિથી રાજ્ય અને દેશની પ્રગતિ થાય. આ જેમના વિચારો છે એવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કર્મયોગી ચેરમેન યોગસેવક શીશપાલજીના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ યોગ અને યજ્ઞનો સમન્વય થાય અને યોગ ની સાથે સાથે યજ્ઞ અને હવન ની મહત્તા પણ...
પોરબંદર તા.૧૭ સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિન નિમિતે ગરીબોની બેલી સરકાર કાર્યક્રમ અંર્તર્ગત પોરબંદર બિરલા હોલ ખાતે ઉધોગ, વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી જગદીભાઇ પંચાલના અધ્યક્ષસ્થાને લાભાર્થીઓને સહાય વિતરણ તથા સરપંચોનું સન્માન કરાયું હતું. જે અંતર્ગત લાભાર્થી પરિવારોને પ્રભાનમંત્રી ઉજ્જવલા યોજના-૨ અંતર્ગત વિનામૂલ્યે LPG ગેસ કનેક્શન વિતરણ , સ્વચ્છ ભારત મિશન- ફેઝ૨, મુખ્યમંત્રી બાલ સહાય યોજના હેઠળ લાભાર્થીઓને સહાય...
error:
Don`t copy text!