Friday, March 29, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર જેટી ખાતે આજ થી ૪ દિવસ સુધી નૌસેના પ્રદર્શન યોજાશે:જાહેર જનતા નેવી ના જહાજની મુલાકાત લઇ શકશે

ડીફેન્સ એક્સ્પો -૨૦૨૨ અંતર્ગત પોરબંદર કોસ્ટગાર્ડ જેટી ખાતે તા ૧૮ થી ૨૨ સુધી જાહેર જનતા નૌસેના પ્રદર્શન અને જહાજની મુલાકાત લઈ શકશે.

વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં રક્ષા શક્તિ ક્ષેત્રે દેશને આત્મનિર્ભર બનાવવાના લક્ષ્યને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ‘ ડિફેન્સ એક્સ્પો-૨૦૨૨’ નું યજમાન ગુજરાત બન્યું છે. અને ગાંધીનગર ખાતે આજે તા ૧૮ થી ૨૨ સુધી ડીફેન્સ એક્સ્પો નું આયોજન કરાયું છે. ત્યારે પોરબંદર કોસ્ટગાર્ડ જેટી ખાતે પણ આજે તા તા.૧૮ થી તા.૨૨ સુધી દરરોજ સવારે ૧૦થી બપોરના ૧૨:૩૦ સુધી તથા બપોરે ૨ થી ૪:૩૦ સુધી જાહેર જનતા નૌસેના પ્રદર્શન અને જહાજની મુલાકાત લઈ શકશે.અહી મુલાકાતીઓ ને નેવી ના આધુનિક જહાજ તથા નેવી ના જવાનો ની કામગીરી થી માહિતગાર કરવામાં આવશે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે