
પોરબંદર જીલ્લા ના જળપલ્લવિત વિસ્તારો માં પાટાજાળ થી ફિશિંગ ના કારણે પક્ષીઓને ઈજા:વન વિભાગ દ્વારા ચેકિંગ કરી કાર્યવાહી કરવા માંગ
પોરબંદર પોરબંદર જિલ્લાના કેટલાક જળપલ્લવિત વિસ્તારો માં માછલી પકડવા માટે પાટા જાળ બિછાવવામાં આવે છે.જેથી અનેક પક્ષીઓ આ નાની જાળમા ફસાઈ જવાથી ઈંજાગ્રસ્ત બને છે.તેમજ