Friday, April 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

Pressnotes

પોરબંદર જીલ્લા માં વીજચોરી અંગેની જાણકારી હોય તો પીજીવીસીએલ તંત્રને માહિતી આપો:માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે

પોરબંદર પીજીવીસીએલ તંત્રને વિજચોરીથી વિજલોસ થઈ રહ્યો છે ત્યારે પોરબંદર જીલ્લા માં કોઈપણ વ્યક્તિને વીજચોરી થતી હોવાનું ધ્યાને આવે તો પોરબંદર પીજીવીસીએલ તંત્રને જાણ કરવા

આગળ વાંચો...

પોરબંદર આરટીઓ માં પ્રિન્ટ માટે કાર્ડ ન હોવાથી ૪૨૦૦ ડ્રાઈવિંગ લાયસન્સ પેન્ડીંગ

પોરબંદર પોરબંદર આરટીઓ કચેરી ને ડ્રાઇવિંગ લાયસન્સના પ્રિન્ટ માટેનો કાર્ડનો સ્ટોક અનિયમિત મળી રહ્યો છે.એમાં પણ ૨૮ ફેબ્રુઆરી બાદ એકપણ વખત સ્ટોક ન મળતાં હાલ

આગળ વાંચો...

પોરબંદર ના કુછડી ગામે ગેરકાયદે ખાણ માંથી ચકરડી,ટ્રેક્ટર,ટ્રક સહીત ૬૦ લાખ થી વધુ નો મુદામાલ સીઝ

પોરબંદર પોરબંદર ના કુછડી ગામે તંત્રએ દરોડો પાડી ખરાબાની જમીન પર થતું ગેરકાયદે ખનન ઝડપી લીધું છે.અને સ્થળ પર થી રૂ.60 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે

આગળ વાંચો...

video:પોરબંદર ના બંદર ના મુખ માં ડ્રેજીંગ કામગીરી નું ખાતમુહુર્ત કરાયું:બોટો સરળતા થી બંદર માં આવી-જઈ શકશે

પોરબંદર પોરબંદર ના બંદર ના બારાના મુખમાં ડ્રેજિંગ કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ કામગીરી શરૂ થતા બોટો સરળતા થી બંદર માં આવી જઈ શકશે.અને

આગળ વાંચો...

video:પોરબંદરના પક્ષી અભયારણ્યમાં ઘુસી શ્વાનો દ્વારા વધુ એક કુંજ પક્ષીનો શિકાર:પક્ષીપ્રેમીઓમાં ભારે રોષ ની લાગણી

પોરબંદર પોરબંદરના પક્ષી અભયારણ્યમાં ઘુસણખોરી કરી શ્વાનો દ્વારા વધુ એક કુંજ પક્ષી નો શિકાર કર્યો છે.જેને લઇ ને પક્ષીપ્રેમીઓ માં ભારે રોષ જોવા મળે છે.

આગળ વાંચો...

પોરબંદર માં મોડી રાત્રી સુધી બજારો ખુલ્લી રાખવા દેવા માંગ

પોરબંદર પોરબંદર ના મોડી રાત્રી સુધી ખાણીપીણીની દુકાનો તથા લારીગલ્લા ખુલ્લા રાખવા દેવા રેકડી કેબીન એસોસિએશન દ્વારા રજૂઆત કરાઈ છે. પોરબંદર રેકડી કેબીન એસોસિએશનના પ્રમુખ

આગળ વાંચો...

video:પોરબંદર ની હિંદુ સ્મશાનભૂમિ માં લાકડા નો જથ્થો ખલાસ થવાના આરે:બહાર થી લાકડા ખરીદવાના પૈસા ન હોવાથી મૃતદેહના ભઠ્ઠી માં અગ્નિસંસ્કાર કરવા પડ્યાના આક્ષેપ

પોરબંદર પોરબંદરના સ્મશાનભૂમિમાં લાકડા ખલાસ થઈ જવાના આરે છે.ટેન્ડર પ્રક્રિયામાં કોઈ વેપારીએ ભાવ ભર્યા નથી.અને લાકડાના ભાવમાં વધારો થતાં લાકડા ખરીદવા માટેની મંજૂરી ન મળતા

આગળ વાંચો...

video:પોરબંદર ની સ્મશાનભૂમિ માં લાકડા નો જથ્થો રાખવાનું ગોડાઉન અતિ જર્જરિત હાલત માં:ચોમાસા પહેલા સમારકામ ની માંગ

પોરબંદર પોરબંદરના સ્મશાનભૂમિ ખાતે આવેલ લાકડા ના સંગ્રહ માટે નું ગોડાઉન બિસ્માર હાલતમાં જોવા મળે છે.છત જર્જરિત થવાના કારણે ચોમાસામાં પાણી ભરાઈ જાય છે.જેથી દર

આગળ વાંચો...

video:પોરબંદરના બજરંગીઓ બજરંગદળ યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગમાં ભાગ લેવા રવાના

પોરબંદર સાવરકુંડલાના બાઢડા ગામ ખાતે બજરંગદળ યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગ શરૂ થયો છે. જેમાં આઠ દિવસ સુધી વિવિધ પ્રકારની તાલીમ આપવામાં આવી રહી છે. જેમાં

આગળ વાંચો...

પોરબંદર જીલ્લા ના ૨૮ કલાકારો ના ચિત્રો નું પ્રદર્શન “યુનિટી” તથા વિવિધ ડેમોસ્ટ્રેશન યોજાશે

પોરબંદર પોરબંદરની કલાપ્રિય જનતા માટે આગમી તા. ૧૯-૦૫-૨૦રર થી તા. રર-૦૫-૨૦૨૨ સુધી ચિત્ર પ્રદર્શન “યુનિટી” નું આયોજન એચ.પી. આર્ટ સ્ટુડિયો દ્વારા કરવામાં આવેલ છે. આ

આગળ વાંચો...

video:પોરબંદર ની ચોપાટી ખાતે કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે સેવાયજ્ઞ

પોરબંદર હાલ ઉનાળા દરમ્યાન કાળઝાળ ગરમી પડી રહી છે.ભારે ઉકળાટ વચ્ચે લોકો ઠંડાપીણા પીને ઠંડક મેળવી રહયા છે. ત્યારે પોરબંદર ની ચોપાટી ખાતે વર્ષો થી

આગળ વાંચો...

પોરબંદર સિવિલ હોસ્પિટલ માં ઓર્થોપેડિક તબીબની જગ્યા ભરવા માંગ

પોરબંદર પોરબંદર સિવિલ હોસ્પિટલ માં ઓર્થોપેડિક તબીબ નો કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા બાદ નવા તબીબ ની નિમણુક ન કરવામાં આવતા દર્દીઓ ને મુશ્કેલી નો સામનો કરવો

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે