Video: કોરોનાને પરાસ્ત કરીને પોરબંદરના જ્યોતિબહેન ગૌસ્વામીએ જીવનનો જંગ જીત્યો: ૧૨ દિવસની સારવાર બાદ ૪૮ વર્ષિય મહિલા કોરોના મૂક્ત બન્યા
પોરબંદર વૈશ્વિક મહામારી નોવેલ કોરોના વાઇરસને પરાસ્ત કરીને જીવનનો જંગ જીતનાર પોરબંદરના ૪૮ વર્ષિય જ્યોતિબહેન ગૌસ્વામીએ નાગરિકોને સંદેશો પાઠવ્યો કે લોકો આપસમાં સામાજિક અંતર રાખે.