Thursday, March 28, 2024

|| तुम रक्षक काहू को डरना ||

Porbandar

પોરબંદર જીલ્લા નું ૧૨ સાયન્સ નું પરિણામ ૬૮.૫૬ ટકા જાહેર:શ્રમિક મહિલાના પુત્ર એ ૯૫.૬૩ ટકા સાથે એ -2 ગ્રેડ માં સ્થાન મેળવ્યું

પોરબંદર પોરબંદર માં ધો ૧૨ સાયન્સ ની પરીક્ષા નું પરિણામ ૬૮.૫૬ ટકા જાહેર થયું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો ૧૨

આગળ વાંચો...

પોરબંદર ની નર્સિંગ કોલેજ ખાતે નશાબંધી સેમીનાર યોજાયો

પોરબંદર અધિક્ષક નશાબંધી અને આબકારી ખાતુ તેમજ જનરલ નર્સીંગ કોલેજના સંયુક્ત ઉપક્રમે જનરલ નર્સીંગ કેમ્પસ ખાતે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત નશાબંધી પ્રસાર-પ્રચારનું કાર્યક્રમનું નિયામક સુનિલકુમાર(આઇ.એ.એસ)

આગળ વાંચો...

પોરબંદર જીલ્લા માં કાળઝાળ ગરમી ના કારણે વીજ વપરાશ માં ૩૫.૩૦ લાખ યુનિટ નો વધારો:વીજબીલ ની આવક માં પણ ૧૧ કરોડ નો વધારો

પોરબંદર પોરબંદર પીજીવીસીએલ સર્કલમાં શિયાળાની સરખામણીએ ઉનાળામાં વીજ વપરાશ માં 35.30 લાખ યુનિટનો વધારો થયો છે.જેના લીધે વીજ બીલની રકમમાં પણ રૂ. 11 કરોડનો વધારો

આગળ વાંચો...

video:પોરબંદર માં કેન્દ્રીય મંત્રી રૂપાલા ના આગમન પહેલા બિસ્માર રસ્તા રાતોરાત રૂપાળા કરાયા ના આક્ષેપ

પોરબંદર પોરબંદર માં ઘણા સમય થી બિસ્માર રહેલા રસ્તા નું કેન્દ્રીય મંત્રી રૂપાલા ના આગમન પહેલા સમારકામ થતા આ અંગે યુથ કોંગ્રેસ દ્વારા તંત્ર પર

આગળ વાંચો...

video:જેસીઆઈ અને પોરબંદર પોલીસ દ્વારા માર્ગદર્શન સેમિનાર યોજાયો:સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિધાર્થીઓને અપાયું માર્ગદર્શન

પોરબંદર આગામી સમયમાં વિવિધ વિભાગોમાં ખાલી થયેલ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ માટેની જગ્યાઓ ભરવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજાવાની છે.આ સ્પર્ધાત્મક પરીક્ષાઓ સરળતાથી કેવી રીતે પાસ

આગળ વાંચો...

video:પોરબંદર ના ખારવાવાડ માં પેવર બ્લોક ઉખડી જતા વારંવાર અકસ્માતો:ચોમાસા પહેલા સમારકામ કરવા માંગ ઉઠી

પોરબંદર પોરબંદરમા ખારવાવાડના વિવિધ વિસ્તારોમાં પાથરવામાં આવેલા પેવર બ્લોક ઉખડી જતા વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે.જેને લઇ ને સ્થાનિકોમા રોષ જોવા મળે છે.અને વહેલી તકે

આગળ વાંચો...

પોરબંદર પાણી પુરવઠા બોર્ડ દ્વારા એક વર્ષ માં પાણી ના ૩૫૨૯ સેમ્પલ લેવાયા:૨૬૦ સેમ્પલ અનફીટ

પોરબંદર પોરબંદર પાણી પુરવઠા બોર્ડ દ્વારા એક વર્ષ માં પાણી ના 3529 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા જેમાં 260 સેમ્પલ અનફિટ થયા છે.દરિયાઈ પટ્ટી ના ગામો

આગળ વાંચો...

video:પોરબંદર માં રીક્ષા ચાલક ની પુત્રી ઈલેક્ટ્રીકલ એન્જીનીયર બની સારી પોસ્ટ પર નોકરી મેળવતા સન્માન કરાયું

પોરબંદર પોરબંદરમાં રહેતા રીક્ષા ચલાવતા શ્રમિક પિતાએ પોતાની દીકરીને ઉચ્ચ અભ્યાસ કરાવી ઈલેક્ટ્રીકલ એન્જીનીયર બનાવી છે.ત્યારે સાટી સમાજના આગેવાનોએ આ યુવતીને શિલ્ડ આપી બિરદાવી હતી.અને

આગળ વાંચો...

video:પોરબંદર ના રાજવી એ ભેટ આપેલ દુલીપ સ્કુલ ઓફ ક્રિકેટ ની દયનીય હાલત:યોગ્ય જાળવણી કરવા ક્રિકેટ પ્રેમીઓ ની માંગ

પોરબંદર ભારતીય ટેસ્ટ ક્રિકેટના પ્રથમ કપ્તાન રહેલા પોરબંદરના રાજવી નટવરસિંહજીએ પોરબંદર ખાતે રાજ્યની પ્રથમ ક્રિકેટની તાલીમ આપતી દુલીપ ક્રિકેટ સ્કુલની શરુઆત કરી હતી.આશરે 75 વર્ષ

આગળ વાંચો...

video:કેન્દ્રીય મંત્રી પુરૂસોત્તમ રૂપાલા એ પોરબંદર ખાતે સત્તાર મૌલાના ની મુલાકાત લીધી

પોરબંદર પોરબંદર ખાતે ભારત સરકારના મત્સ્ય,પશુપાલન અને ડેરી વિભાગ ના કેબિનેટ મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા કોસ્ટ ગાર્ડ ખાતે યોગના કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા ત્યારે પોરબંદરના સુન્ની

આગળ વાંચો...

video:પોરબંદર ના જુના જલારામ મંદિર પાસે રહેણાંક મકાન માં ચોરી:જાણભેદુ ચોર પોલીસ ના હાથવેંત માં

પોરબંદર પોરબંદર ના જુના જલારામ મંદિર પાસે રહેણાંક મકાન માં થી રૂ ૧૫ હજાર ની રોકડ,ચાંદી ના દાગીના ની ચોરી થઇ છે.પોલીસે ગુન્હો નોંધી તપાસ

આગળ વાંચો...

video:કેન્દ્રીય મત્સ્ય અને ડેરી મંત્રીની ઉપસ્થિતિમા પોરબંદર કોસ્ટગાર્ડ જેટી ખાતે યોગા નિદર્શન યોગોત્સવ કાર્યક્રમ યોજાયો

પોરબંદર કેન્દ્રીય મત્સ્ય અને ડેરી મંત્રી પરશોતમભાઇ રૂપાલા પોરબંદર સ્થિત કોસ્ટગાર્ડ જેટી ખાતે યોજાયેલ યોગા નિદર્શન યોગોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને મહાનુભાવો,યોગ સાધકો તથા ખારવા સમાજના

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે