
માધવપુર ઘેડના મેળામાં શ્રીકૃષ્ણ વિવાહ પ્રસંગની સાથે પૌરાણિક સ્મારકો-તીર્થ સ્થળો નિહાળીને ધન્યતા અનુભવે છે ભાવિકો
પોરબંદર નજીક દરિયાકાંઠે તા. ૩૦માર્ચથી તા.૩એપ્રિલ સુધી યોજાનાર માધવપુર ઘેડ નો મેળો અનેરો આધ્યાત્મિક ઇતિહાસ ધરાવે છે. ભારત વર્ષના પશ્ચિમે ભગવાન દ્વારકાધીશ અને ભારતના ઉત્તર