video:ભારતીય જળસીમા માં બોટ સાથે ઝડપાયેલા ૧૦ પાકિસ્તાની ને આજે કોર્ટ માં રજુ કરાશે:બોટની સ્નીફર ડોગ મારફત સઘન ચકાસણી હાથ ધરાઈ
પોરબંદર ભારતીય જળસીમા માં પાકિસ્તાનની બોટ સાથે ઘુસી આવેલા દસ પાકિસ્તાની શખ્સો સામે ગુન્હો નોંધ્યા બાદ તમામ ના કોરોના ટેસ્ટ નેગેટીવ આવતા તમામ ની વિધિવત