પોરબંદર ના જાવર ગામે થી ગેરકાયદેસર બાયો ડીઝલ નો પંપ ઝડપાયો:જાણો સંપૂર્ણ વિગત

પોરબંદર પોરબંદર ના જાવર ગામે ગેરકાયદેસર બાયોડીઝલ નું વેચાણ ચાલુ હોવાની બાતમી ના આધારે જુનાગઢ સાયબર પોલીસ દ્વારા પોરબંદર મામલતદાર ને સાથે રાખી ચેકિંગ હાથ...

video:પોરબંદર માં સરકાર દ્વારા ગરીબો ને મફત માં અપાતું અનાજ રોકડ ની લાલચ આપી...

પોરબંદર પોરબંદર માં સરકાર દ્વારા ગરીબો ને વિનામૂલ્યે અપાતું અનાજ રોકડ અને પ્લાસ્ટિક કન્ટેઈનર ની લાલચ આપી ખરીદી ના કૌભાંડ નો જીલ્લા યુવા ભાજપ પ્રમુખ...

રાણાવાવ માં રહેણાંક મકાન માંથી દારૂ નો જથ્થો ઝડપાયો

પોરબંદર પોરબંદર જિલ્લામાં દારૂ-જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા માટે પોલીસ અધિક્ષક ડૉ.રવિ મોહન સૈની દ્વારા આપેલ સુચના અન્વયે પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલ...

રાણાવાવ ના બિલેશ્વર ગામની સીમ માં મહિલા સહીત ત્રણ પર હુમલો કરી કાર સળગાવી...

પોરબંદર પોરબંદર નજીકના બિલેશ્વર ગામની સીમમાં થયેલા કાર સળગાવવા સહિતના ડખ્ખામાં રાજકોટ એસઆરપીના ડીવાયએસપીના પત્ની સહિત ૩ સામે ક્રોસ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગઇકાલે...

બિલેશ્વર ગામની સીમ માં રાજકોટ એસઆરપી ના ડીવાયએસપી ના પત્ની,ડ્રાઈવર સહીત ત્રણ પર...

પોરબંદરપોરબંદરના નજીકના બિલેશ્વર ગામની સીમમાં છ શખ્સોએ ધારીયા-કુહાડી વડે હુમલો કરી બેફામ માર મારી,કારમાં આગ લગાડી રાજકોટ એસઆરપીના ડીવાયએસપીના પત્ની તથા ડ્રાયવર સહિત ૩...

પોરબંદર કોવીડ હોસ્પિટલ ના સેમી આઇસોલેશન વોર્ડ માં થી પાકા કામ નો કેદી ફરાર:જાણો...

પોરબંદર પોરબંદરની ભાવસિંહજી કોવિડ હોસ્પિટલના સેમીઆઇસોલેશન વોર્ડમાં શ્વાસ ની બીમારી અંગે સારવાર માટે આવેલ પાકા કામનો કેદી હેડ કોન્સ્ટેબલ ની બેદરકારી નો લાભ લઇ ને...

પોરબંદર ક્રાઈમ બ્રાંચ ની ટીમે રાણાવાવ વિસ્તારમાથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો:રાણપર અને મૂળ...

પોરબંદર જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા પોલીસ અધિક્ષક ડૉ.રવિ મોહન સૈની દ્વારા જિલ્લામા પ્રોહી/જુગારની બદી નેસ્તનાબુદ કરવા ખાસ સુચના કરેલ હોય.જે...

પોરબંદર ના બગવદર ગામે મોટાબાપાએ પોતાની સગીર વયની ભત્રીજી પર બળાત્કાર ગુજાર્યો:નરાધમ આરોપી અગાઉ...

પોરબંદર પોરબંદર નજીક ના બગવદર ગામે સગીર વયની ભત્રીજી પર તેના ૫૧ વર્ષીય મોટાબાપાએ બળાત્કાર ગુજાર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં પોલીસે આરોપી ની...

પોરબંદર માં છેતરપીંડીના ગુન્હામા નાસતા ફરતા આરોપીને પકડી પાડતી કમલાબાગ પોલીસ

પોરબંદર જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક‌ ડો. રવિ મોહન સૈનીની સુચના મુજબ તથા પોરબંદર શહેરના ડી.વાય.એસ.પી. જે.સી.કોઠીયા તથા...

પોરબંદર માં સગીરા ને ભગાડી જનાર ને ત્રણ વર્ષ ની સજા

પોરબંદર પોરબંદરની એક સગીરાને 2002 ની સાલમાં ભગાડી જનાર પરપ્રાંતિયને 15 વર્ષ પછી પોલીસે ઝડપી લીધો હતો.અને તેનો કેસ ચાલી જતા મદદનીશ સરકારી વકીલ અનિલભાઈ...
Advertisement

MUST READ

error:
Don`t copy text!