Advertisement

આધ્યાત્મિક ક્ષેત્રના અગ્રીમ હરોળના સંત પરમ વંદનીય પૂજ્ય નાથા ભગતની અણધારી વિદાય એટલે મહેર...

પોરબંદરઆધ્યાત્મિક ક્ષેત્રના અગ્રીમ હરોળના સંત પરમ વંદનીય પૂજ્ય નાથા ભગતની અણધારી વિદાય એટલે મહેર સમાજ માટે ક્યારેય ન પૂરી શકાય તેવડી મોટી ખોટ... મારા આધ્યાત્મિક...

પોરબંદર જીલ્લા માં ૨૬ ઓક્ટોબર થી શરુ થશે ટેકા ના ભાવે મગફળી ની ખરીદી:જાણો...

પોરબંદર સરકાર દ્વારા 26 ઓક્ટોબરથી ટેકા ના ભાવે મગફળી ખરીદી શરૂ થશે.ત્યારે પોરબંદર જિલ્લામાં ટેકાના ભાવે મગફળી વેચાણ માટે માત્ર 11434 ખેડૂતોએ જ રજીસ્ટ્રેશન કરાવ્યું...

રાણાવાવ પંથક માં ફોરેસ્ટ ગાર્ડ દ્વારા શ્રમિક મહિલા ના વિડીયો ઉતારી શારીરિક શોષણ કરાયું:જાણો...

પોરબંદર રાણાવાવ પંથક ના એક ફોરેસ્ટ ગાર્ડ દ્વારા એક શ્રમિક મહિલા સાથે જબરદસ્તી શારીરિક સબંધ બાંધી અને તેનો વિડીયો ઉતારી વારંવાર પરેશાન કરવામાં આવતા મહિલા...

પોરબંદર નજીક આવેલા બરડા ડુંગરની ગોદમાં ખંભાળા ગામે વિનામૂલ્યે શિક્ષણ-રહેવા-જમવાની સુવીધા સાથેની કસ્તુરબા...

પોરબંદર આજનું બાળક કાલનું ભવિષ્ય છે. દેશનાં બાળકોને જો શિક્ષણ મળે નહીં તો દેશ પ્રગતિ કરી શકે નહીં. વ્યક્તિ, સમાજ અને દેશના ઘડતર અને વિકાસ...

અરેરાટી :પોરબંદર ના બરડા અભયારણ્ય માં ત્રણ દિવસ પહેલા જન્મેલ બન્ને સિંહ...

પોરબંદર પોરબંદર ના બરડા અભયારણ્ય માં બે દિવસ પહેલા સરિતા નામની સિંહણે બે બચ્ચાઓને જન્મ આપ્યો હતો જે બચ્ચા ના તેની માતા એ ફેરવતી વખતે...

પોરબંદર જીલ્લા ના ૧૩ પી એસ આઈ ની આંતરિક બદલી :જાણો કોની બદલી ક્યાં...

 આ સમાચાર સૌ પ્રથમ વખત પોરબંદર ના નં 1 ન્યુઝ પોર્ટલ પોરબંદર ટાઈમ્સ પર તમે વાંચી રહ્યા છો....પોરબંદર પોરબંદર જીલ્લા માં વિવિધ પોલીસ સ્ટેશન માં...

પોરબંદર જિલ્લા પોલીસવડા ની આગેવાની માં ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી,પેરોલ ફર્લો સ્ક્વોડ ના બરડા ડુંગર...

પોરબંદરપોરબંદર જિલ્લામાં બરડા ડુંગર વિસ્તારમાં દેશી દારુના ઉત્પાદન ને લગતી ગેરકાયદેસર પ્રવૃતિને નાબુદ કરવાના ભાગ રૂપે એલ.સી.બી. પો.ઇન્સ. પી.ડી.દરજી તથા પો.સબ.ઇન્સ. એચ.એન.ચુડાસમા દ્વારા આગોતરું...

રેતી ચોરી બાદ હવે માટી ચોરી :રાણાવાવ નજીક જંગલ વિસ્તાર માં થી માટીચોરી...

પોરબંદર પોરબંદર પંથક માં લાઈમ સ્ટોન ,બિલ્ડીંગ સ્ટોન ની ખનીજચોરી,દરિયાઈ ખારી રેતી અને નદી ની મીઠી રેતી ની ચોરી ઉપરાંત હવે જંગલ વિસ્તાર માં થી...

પોરબંદર ખાતે ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ ખેડુત પાંખ ની બેઠક યોજાઈ:જાણો સંપૂર્ણ વિગત

પોરબંદર ઈન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સીલ ખેડુત પાંખ દ્વારા તા.15-10-2020ને ગુરુવારના રોજ સંસ્થાના પોરબંદર કાર્યાલય ખાતે મિટીંગનું આયોજન કરવામાં આવેલ હતું. આ મિટીંગમાં આપણા વિસ્તારમાં ખેતી તથા...

video :પોરબંદર ના બખરલા ગામે યોજાયેલ મણીયારા રાસ અને તલવારબાજી ની રમતે સૌ કોઈ...

પોરબંદર પોરબંદર પંથક માં મણિયારો રાસ એ મહેર સમાજ ની પરંપરાગત સંસ્કૃતિ છે. નવરાત્રી,ધૂળેટી વગેરે તહેવારો માં પોરબંદર ના ગ્રામ્ય પંથક માં મણિયારો રાસ, શૌર્ય...
Advertisement

MUST READ

Advertisement
error:
Don`t copy text!