
પોરબંદર જીલ્લા ના માલધારીઓ પણ કમોસમી વરસાદ ના કારણે મુશ્કેલી માં મુકાયા:કલેકટર ને થઇ રજૂઆત
પોરબંદર જિલ્લાના પશુપાલકોને પશુઓના ચારા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું જણાવી સરકાર મદદરૂપ બને તે માટે કલેકટર ને આવેદન પાઠવાયું છે. રાષ્ટ્રીય માલધારી
