
પોરબંદર માં યોજાયેલ લોક અદાલત માં ૨૫૭૨ કેસો નો નિકાલ થતા ૪.૩૫ કરોડ ની રકમ ના વિવાદ નો સમાધાન થી અંત
પોરબંદરમાં યોજાયેલી લોકઅદાલત માં ૨૫૭૨ કેસનો સમાધાન થી નિકાલ આવ્યો હતો. પોરબંદર કોર્ટ ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, દ્વારા ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ,