પોરબંદરમાં બરડા જંગલ સફારી ફેઝ-૧નો કપુરડી નેસ ખાતે પ્રારંભ થયા બાદ તુરંત ફેઝ-૨ ની કામગીરી હાથ ધરાશે:જાણો ફેઝ ૨ ક્યાંથી શરુ થશે
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કપુરડી નેસ માં આવેલ વનવિભાગની ચેકપોસ્ટ ખાતેથી બરડા જંગલ સફારી ફેઝ-૧ નું પ્રારંભ વનમંત્રીના હસ્તે ધનતેરસ તા. ૨૯ ઓકટોબર ના રોજ કરવામાં