કુતિયાણા ગામે ડીગ્રી વગરનો ડોકટર મેડીકલ પ્રેક્ટીસ કરતા ઝડપાયો:તપાસણીના સાધનો,ઇન્જેક્શન,દવા સહિતનો મુદામાલ કબ્જે
કુતિયાણા ગામે મેડીકલ ડીગ્રી વગર પ્રેક્ટીસ કરતા શખ્શ ને એસઓજી ટીમે ઝડપી લઇ તેની પાસે થી મેડીકલ તપાસણીના સાધનો,ઇન્જેક્શન,દવા મળી રૂ ૨૧૦૪૩ નો મુદામાલ કબ્જે