
પોરબંદરના આર્યકન્યા ગુરુકુળને પોતાના વયોવૃધ્ધ મહિલા કર્મચારીને ૮૭ હજાર વળતર ચુકવવા હુકમ
પોરબંદર ના આર્યકન્યા ગુરુકુળ ને પોતાના વયોવૃદ્ધ મહિલા કર્મચારીને ૮૭ હજાર નું વળતર ચુકવવા ગ્રેચ્યુટી કમિશ્નર દ્વારા હુકમ કરાયો છે. પોરબંદરના આર્યકન્યા ગુરૂકુળમાં શાંતિકુટીરમાં રહેતા