
પોરબંદર ની આવાસ યોજના માં વધુ એક ફ્લેટ માં સ્લેબ નો કેટલોક ભાગ ધરાશાયી:મહિલા બાથરૂમ માં હોવાથી જીવ બચ્યો
પોરબંદરના બોખીરા વિસ્તારમાં બનાવાયેલી આવાસ યોજનામાં વધુ એક ફ્લેટમાં વહેલી સવારે સ્લેબનો કેટલોક ભાગ ધરાશાયી થયો હતો. જો કે બનાવ વખતે મહિલા બાથરૂમમાં હોવાથી કોઈ