જુનાગઢ માં લગ્નના પાંચ દિવસ બાદ નિવૃત શિક્ષકને ખંખેરી લૂંટેરી દુલ્હન ફરાર:પોરબંદર ની મહિલા સહીત 3 સાગરીતો ઝડપાયા
સૌરાષ્ટ્ર માં વધુ એક વાર લૂંટેરી દુલ્હનની ગેંગ સક્રિય થઈ હોય તેવો બનાવ સામે આવ્યો છે જુનાગઢના મધુરમ વિસ્તારની નાગરિક બેંક સોસાયટીમાં રહેતા નિવૃત પ્રજ્ઞાચક્ષુ