ભાવનગર ખાતે યોજાયેલ વેસ્ટર્ન રેલ્વે ની બેઠક માં પોરબંદર ના મહત્વ ના રેલ પ્રશ્નો અંગે રજૂઆત
પોરબંદર રેલ્વે બોર્ડ ની ભાવનગર ડીવીઝન માં ડી.આર.યુ.સી.સી. ની મીટીંગ મળેલ આ મીટીગ માં પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ના પ્રમુખ જીજ્ઞેશભાઈ કારિયા બોર્ડ