
રાણાવાવ પંથકના ખેતરોમાં મજુરીએ આવેલા પરપ્રાંતિયો ઉપર વોચ રાખવા રજૂઆત
હાલમાં રાણાવાવ તથા આજુબાજુના પંથક માં મોટી માત્રામાં ખેતમજુરો મજુરીકામ અર્થે આવ્યા છે. અને તેમાંથી અમુક શખ્સો દ્વારા નાના-મોટા ક્રાઇમના બનાવો પણ બનતા હોય છે
You cannot copy the content of this page.