Friday, March 29, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ના કુછડી ગામે છ લાખ ની ખનીજચોરી ઝડપાઈ:કોણે કરી તંત્ર બેખબર

પોરબંદર

પોરબંદર ના કુછડી ગામે છ લાખ ની ખનીજચોરી અંગે અજાણ્યા શખ્શ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પોરબંદર ખાણખનીજ વિભાગમાં માઈન્સ સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા મેરામણ સામતભાઈ ગોજીયા એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ કુછડી ગામે ખીમેશ્વર મંદિર થી ટાંકી તરફ જતા રસ્તે આવેલ સરકારી જમીન પર કોઈ અજાણ્યા શખ્શે કુલ ૧૦૯૫.૦૦૬ મેટ્રિક ટન બિલ્ડીંગ લાઇમ સ્ટોન ખનીજનુ અન અધિકૃત રીતે ખોદકામ કરી વહન કર્યું હતું.જેથી પ્રતિ મેટ્રિક ટન ના રૂ ૪૦૦ લેખે કુલ રૂ. ૫,૭૬,૮૮૪ ની ખનીજ ચોરી કરી હતી.પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે