Thursday, April 25, 2024

|| तुम रक्षक काहू को डरना ||

video:પોરબંદરના બોખીરા વિસ્તાર માં ૩૯૫ ગ્રામ ગાંજાના છોડ સાથે એક ની ધરપકડ

પોરબંદર

પોરબંદર ના બોખીરા વિસ્તાર માં ૩૯૫ ગ્રામ ગાંજાના છોડ સાથે એક શખ્શ ને ઝડપી લીધો છે.

પોરબંદર ના બોખીરા તુંબડા વિસ્તાર માં આવેલ ચમ ની ફેક્ટરી ની દીવાલ પાછળ ની ઝૂપડપટ્ટી માં રહેતા નવલ ઉર્ફે લંગડો ખોડાભાઈ પરમાર (ઉવ ૩૬)નામના શખ્શે પોતાના કબજા ભોગવટાના ઝુપડાના ફળિયા માં ગાંજા ના છોડ નું વાવેતર કર્યું હોવાની બાતમી ના આધારે પોલીસે દરોડો પાડી સ્થળ પર થી રૂ ૩૯૫૦ ની કીમત ના ૩૯૫ ગ્રામ વજન ધરાવતા ગાંજાના બે લીલા છોડ કબ્જે કર્યા હતા.અને નવલ ની વધુ પુછપરછ એસઓજી કચેરી દ્વારા કરવામાં આવી છે.

જુઓ આ વિડીયો

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે