પોરબંદર

તાજેતરમાં જિલ્લાની રમત ગમત કચેરી દ્વારા સરદાર પટેલ રમત ગમત સંકુલ ખાતે જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભ ગર્લ્સ એન્ડ બોયસ કરાટેની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ જેમાં પોરબંદરના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ વિજેતા બન્યા છે.અને આગામી રાજ્યકક્ષાની સ્પર્ધામાં પોરબંદરનું પ્રતિનિધિત્વ કરશે.

તાજેતરમાં જિલ્લાની રમત ગમત કચેરી દ્વારા સરદાર પટેલ રમત ગમત સંકુલ ખાતે જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભ ગર્લ્સ એન્ડ બોયસ કરાટેની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ જેમાં એક્સ્ટ્રીમ ફિટનેસ કેર ના કરાટે ના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું હતું.

બોયસ:-
અંડર 14 એઇજ ગ્રુપ 20 કિગ્રા. થી 25 કિગ્રા
જન્મમય સદાની પ્રથમ
તેજ મદલાની દ્વિતીય

25 કિગ્રા થી 30 કિગ્રા
ધનિશ શેરાજી પ્રથમ

30 થી 35 કિગ્રા
યુવલ માલવિયા પ્રથમ

35 થી 40 કિગ્રા
રૂષિ મહેતા દ્વિતીય

40 કિગ્રા થી 45 કિગ્રા
આકાશ બામણિયા પ્રથમ
જનમંગ ભાનુસાલી દ્વિતીય

ભીસ્મ મોરી તૃતીયા

ધ્રુવ મહેતા તૃતીયા

50 કિગ્રા થી 55 કિગ્રા
પાર્થ મકવાણા પ્રથમ
મન કનખરા દ્વિતીય

55 કિગ્રા થી 60 કિગ્રા
વેદાંત માંડવિયા પ્રથમ

60 કિગ્રા અબોવ
પાર્થ ઓડેદરા પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું .

અન્ડર 17 બોયસ
40 કિગ્રા થી 45 કિગ્રા
ધવલ દેસાઈ પ્રથમ

45 કિગ્રા થી 50 કિગ્રા
હર્ષિલ બામણીયા પ્રથમ

51 કિગ્રા થી 55 કિગ્રા
શ્રીપાલ આસરા પ્રથમ

55 કિગ્રા થી કિગ્રા 60
વેદાંત ઓઝા પ્રથમ

ગર્લ્સ:-અંડર 14
30 કિગ્રા 34 કિગ્રા
માહી ભટ્ટ પ્રથમ
સ્નેહા મોતીવરસ તૃતીયા

34 કિગ્રા થી 38 કિગ્રા
ગીત તોરણીયા પ્રથમ
નવ્યા જોશી તૃતીયા

38 કિગ્રા થી 42 કિગ્રા
સ્નેહા કોટિયા પ્રથમ

42 કિગ્રા થી 46 કિગ્રા
કૃપા જૂંગી પ્રથમ
હિનલ ભાનુસાલી તૃતિય

46 કિગ્રા થી 50 કિગ્રા
જાનવી પાંખણીયા પ્રથમ
નંદિકા મહેતા દ્વિતીય

એબોવ 50 કિગ્રા
આનંદી વાઘેલા પ્રથમ
મૌલિકા ખુંટી દ્વિતીય રહેલ છે

એબોવ 17 ગર્લ્સ:-

40 કિગ્રા થી 44 કિગ્રા
માન્યા ગોહેલ પ્રથમ

44 કિગ્રા થી 48 કિગ્રા
દિયા થાનકી પ્રથમ

48 કિગ્રા થી 52 કિગ્રા
રાધિકા દવે પ્રથમ
પ્રિયા લોઢારી દ્વિતીય

52 કિગ્રા થી 56 કિગ્રા
કુંજન સામાણી પ્રથમ

આ તમામ કરાટે વિદ્યાર્થીઓ આગામી ખેલ મહાકુંભ રાજ્ય કક્ષાની કરાટે સ્પર્ધા માટે પોરબંદર નું નેતૃત્વ કરશે .
સ્પર્ધામાં સ્થાન પ્રાપ્ત કરનાર અને ભાગ લેનાર તમામ સ્પર્ધકોને એક્સ્ટ્રીમ ફિટનેસ કેર ના માર્શલાઆર્ટ્સ એક્સપર્ટ કેતન કોટિયા,સુરજ મસાણી, જયેશ ખેતરપાલ,મહેશ મોતીવરસ,અંજલિ ગંધરોકીયા,સુનિલ ડાકી વગેરે એ શુભેચ્છા પાઠવેલ છે

જુઓ આ વિડીયો