પોરબંદર

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ૧૯૪૯થી વિદ્યાર્થી હિત માટે સતત કાર્ય કરતું રહ્યું છે વિદ્યાર્થી પરિષદ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે રચનાત્મક કાર્યક્રમો તેમજ વિદ્યાર્થીઓના પ્રશ્નો ને વાચા આપવા માટે રજૂઆતો તેમજ આંદોલન કાર્યક્રમો પણ અવારનવાર કરતું હોય છે

આ અંતર્ગત દર વર્ષે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા અલગ અલગ નગર કારોબારીની રચના કરવામાં આવતી હોય છે જે અંતર્ગત પોરબંદર જિલ્લાની નગર-કારોબારી ઘોષણા કરવામાં આવી છે‌.

નગર અધ્યક્ષ – શ્રી સોઢા સાહેબ
નગર મંત્રી – શ્રી રવીભાઇ બોખીરીયા
નગર સહમંત્રી – શ્રી વિક્રાંતભાઇ થાનકી
નગર સહમંત્રી – શ્રીમતિ શીતલબેન ઓડેદરા
નગર સહમંત્રી – શ્રી ભાવેશભાઇ ટુકડીયા
Student for Seva સંયોજક – શ્રી ઓમભાઈ જોશી
Student for development સંયોજક – શ્રી વિશાલભાઇ પરમાર

ક્લામંચ-શ્રી હાર્દીકભાઇ ગોરાણીયા
પ્રેસ સયોજક-શ્રી લીલાભાઈ મોઢવાડિયા
સોશ્યલ મીડિયા સંયોજક-શ્રી હિરેનભાઇ ભોગાયતા
રમત ગમત સંયોજક-શ્રી વીજયભાઇ કારાવદરા
કારોબારી સભ્યોં-કુમારી નેહલબેન થાનકી
શ્રી પૃથ્વીભાઇ મોઢવાડિયા

કાર્યકારણી ની ઘોષણા કરવામાં આવી હતી જે આ વર્ષ માટે વિદ્યાર્થી પરિષદના નું કામ ને વધુમાં વધુ પડતો વેગ આપી પોરબંદર નગર ના વિદ્યાર્થીઓને પ્રશ્નોની રજૂઆતો તેમજ સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત રહેશે તેવું જણાવ્યું હતું.

જુઓ આ વિડીયો