Friday, March 29, 2024

|| तुम रक्षक काहू को डरना ||

ukraine

આદિત્યાણાનો પ્રયાગ લાડાણી યુક્રેન થી હેમખેમ વતન આવતા પરિવારજનો સાથે સુદામાજી ના ચરણસ્પર્શ કર્યા:જુઓ આ વિડીયો

પોરબંદર આદિત્યાણાનો પ્રયાગ લાડાણી યુક્રેનમાં ફસાયો હતો. તેને બસની વ્યવસ્થા થતા તે પોલેન્ડ બોર્ડર ક્રોસ કરી પોતાના વતન પરત ફર્યો છે ત્યારે તેનું ઢોલ નગારા

આગળ વાંચો...

પોરબંદર ની પૂજા ભુવા યુક્રેનથી સહીસલામત પરત ફરતા પરિવારજનો માં ખુશી નો માહોલ:જુઓ આ વિડીયો

પોરબંદર યુક્રેનથી પોરબંદરની વિદ્યાર્થીની પોરબંદર સુરક્ષિત રીતે પહોંચી છે.જેથી તેના પરિવારજનોમાં ખુશી જોવા મળી હતી.યુવતી એ વતન પરત ફરવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો.

આગળ વાંચો...

યુક્રેન માં તબીબી અભ્યાસ માટે ગયેલા પોરબંદર ના બે વિદ્યાર્થી યુક્રેન થી દિલ્હી પહોંચ્યા

પોરબંદર રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ના કારણે યુક્રેન માં અભ્યાસ કરી રહેલા પોરબંદર ના ૧૦ વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા છે.જેમાં થી બે વિદ્યાર્થીઓ ને વિમાન

આગળ વાંચો...

પોરબંદર પંથકના યુવાનોની યુક્રેનમાં સ્થિતિ કફોડી:રાણાવાવના યુવાને વિડીયો વાઈરલ કરી માંગી મદદ:આદિત્યાણા નો યુવાન ચાર દિવસ થી પોલેન્ડ બોર્ડર પર ફસાયો

પોરબંદર પોરબંદર ના દસ યુવાનો હાલ યુક્રેનમાં ફસાયેલ છે.જેમાં રાણાવાવના યુવાને વિડીયો વાઈરલ કરી વહેલીતકે વતન લાવવા માંગ કરી છે.તો બીજી તરફ આદિત્યાણાનો યુવાન પણ

આગળ વાંચો...

આદિત્યાણા ના વિદ્યાર્થી સહીત સેંકડો વિદ્યાર્થીઓ પોલેન્ડ સરહદ પાસે બે દિવસ થી ભૂખ્યા તરસ્યા

પોરબંદર પોરબંદર ના આદિત્યાણા ગામના વિદ્યાર્થી સહીત સેંકડો વિદ્યાર્થીઓ ગઈ કાલ થી પોલેન્ડ ની સરહદ પાસે છે.અને માઈનસ ચાર ડીગ્રી તાપમાન માં ખુલ્લા માં ભૂખ્યા

આગળ વાંચો...

video:પોરબંદર નો એક વિદ્યાર્થી સહીત અનેક વિદ્યાર્થીઓ યુક્રેન થી બસ મારફત રવાના થયા બાદ શેહિની-મેડ્યકા બોર્ડર નજીક ફસાયા

પોરબંદર પોરબંદર જીલ્લા ના સાત વિદ્યાર્થીઓ હાલ યુક્રેઇન માં છે.જેમાં થી એક વિદ્યાર્થી બસ મારફત ટર્નોપીલ શહેર થી પોલેન્ડ જતો હતો.ત્યારે ત્યાની શેહિની-મેડ્યકા બોર્ડર નજીક

આગળ વાંચો...

પોરબંદર જીલ્લા ના છ વિદ્યાર્થીઓ યુક્રેઇન મા:કલેકટર દ્વારા સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ને જાણ કરાઈ

પોરબંદર પોરબંદર જીલ્લા ના છ વિદ્યાર્થીઓ હાલ યુક્રેઇન માં છે.જે અંગે કલેકટર ને જાણ થતા તેમના દ્વારા આ અંગે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ને માહિતગાર

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે