Tag: arerati
પોરબંદર
પોરબંદર-માધવપુર રોડ પર ગઈકાલે સવારે ઓડદર નજીક ટ્રક અને બુલેટ બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં સેવાભાવી યુવાન અને એક વૃધ્ધનું મોત નિપજ્યું હતું.અકસ્માતને પગલે પરિવારજનોમાં ભારે શોકનું મોજું ફેલાઈ ગયું હતું.
પોરબંદર નજીક ના ઓડદર ગામે રહેતો ભાવિન ભીખુભાઈ...
પોરબંદર
કુતિયાણા ની ભાદર નદી માં ન્હાવા પડેલા બે યુવાનો ના ડૂબી જવાથી મોત થતા પંથક માં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.બન્ને યુવાનો ની શોધખોળ કર્યા બાદ વીસ કલાકે મૃતદેહ મળી આવ્યા હતા.
કુતિયાણા ના ખારીજાર વિસ્તાર માં રહેતા અને કસ્ટમ...
પોરબંદર
પોરબંદર શહેરમાં વધુ એક હેવાનીયભર્યું કૃત્ય થયું છે જેમાં ૩ ગલુડીયાઓને દિવાલ સાથે માથા અફળાવીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે જયારે એક ગંભીર ઘાયલ છે. આ કારસ્તાન માનસિક અસ્થિર શખ્સનું હોવાનું બહાર આવતા પોલીસ દોડી ગઇ હતી અને...
પોરબંદર
દ્વારકા તાલુકાના ભીમરાણા ગામના મોગલધામ નજીક કાર ખાડામાં ખાબકતા પોરબંદર ની એક બાળકી સહિત બે લોકોના મોત નીપજતા ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.પરિવારના સભ્યો માતાજીના દર્શન કરી પરત ફરી રહ્યાં હતાં ત્યારે કાર આડે કુતરૂ ઉતરતા અકસ્માત થયો હતો.જેમાં...