Tag: apghat prayas
પોરબંદર
પોરબંદર માં ચાની હોટલ ધરાવતા યુવાને ફિનાઈલ પી આપઘાત નો પ્રયાસ કરતા તેને સારવાર માટે સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવ્યો છે.વ્યાજખોરના ત્રાસથી આ પગલું ભર્યા નું પોલીસ ને જણાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોરબંદરના ખાપટ વિસ્તારમાં રહેતો અને ચાની...
પોરબંદર
પોરબંદર માં પ્રેમલગ્ન કરનાર પરિણીતા પતી ના ત્રાસ ના કારણે આત્મહત્યા કરવા જતા ૧૮૧ અભયમ ની ટીમે તેની મદદ કરી કાઉન્સીલિંગ કરી માનસિક સધિયારો આપ્યો હતો.
પોરબંદર માં ગત રાત્રી એ ૧૮૧ અભયમ સેવા ને કોઈ જાગૃત નાગરિકે ફોન કરી...
પોરબંદર
પોરબંદર ના બેરણ ગામે રહેતા અને ભારવાડા સીમ વિસ્તાર માં વાડી ધરાવતા બચુભાઇ અરભમભાઈ ગોઢાણીયા (ઉવ 50) નામના આધેડે આજે સવાર ના સમયે તેની વાડીએ પાક માં છાંટવાની ઝેરી દવા પી આપઘાત નો પ્રયાસ કર્યો હતો આથી તેના પરિવારજનો...