Tag: anusuchit
પોરબંદર
પોરબંદર સમગ્ર અનુસુચિત જાતિ સમાજ દ્વારા કલેકટર ને લેખિત આવેદન પાઠવી અને ગુજરાત રાજ્યમાં અનુસુચિત જાતિના લોકો પર થતા અત્યાચારો રોકવા તથા જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા અંગે આવેદન પાઠવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે
રાજસ્થાનના અલવર ગામે જે અમાન્ય...