Home Tags Antim sanskar

Tag: antim sanskar

પોરબંદર પોરબંદરની શ્રીરામ ગૌશાળા ખાતે વરસો થી રહેલી બે ગાયના કુદરતી મૃત્યુ થતા આ બન્ને ગાયના વિધિવત રીતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પોરબંદર ના જયુબેલી વિસ્તાર માં આવેલ શ્રીરામ ગૌશાળા ખાતે બીમાર અને અપંગ ગાયોને સાચવવામાં આવે છે.અને સારવાર પણ...
પોરબંદર પોરબંદર નજીક હાઇવે પર સુરક્ષા એજન્સીના જવાન ની કાર અડફેટે ગાય નું મોત થતા ગાયની અંતિમયાત્રા કાઢી વિધિવત રીતે અગ્નિસંસ્કાર કરાયા હતા.અને તેના અસ્થી નું  જવાન દ્વારા હરિદ્વાર ખાતે વિર્સજન કરાશે. ગાય ને રાષ્ટ્રીય પશુ જાહેર કરવા અભિયાન ચાલી રહ્યું...
પોરબંદર પોરબંદર નજીક ના રતનપર ગામે આવેલ જયશ્રીરામ શાંતિધામ આશ્રમ ખાતે વરસો થી ભજન માં પોતાનું જીવન સમર્પિત કરનાર સંત શ્રી દેવાભગત વૈકુંઠધામ નિવાસી થતા ગઈ કાલે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યા માં ગ્રામજનો અને ભક્તો...
error:
Don`t copy text!