Home Tags Anti terrorist squad

Tag: anti terrorist squad

પોરબંદર કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસ ની ટીમે બાતમી ના આધારે ભારતીય જળસીમામાં પાકિસ્તાની બોટ માંથી ૨૮૦ કરોડ ની કીમત ના ૫૬ કિલો ડ્રગ્સ સાથે ૯ પાકિસ્તાની શખ્સો ને ઝડપી લીધા છે. કોસ્ટગાર્ડ ને તા 24 એપ્રિલ ની રાત્રિ દરમિયાન ભારતીય સમુદ્રી...
પોરબંદર ભારત - પાકિસ્તાન વચ્ચે પ્રવર્તી રહેલી તંગદિલી વચ્ચે ભારતમાં લોકસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે જ પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે રવાના કરાયેલ અધધધ... 500 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પોરબંદર નજીક ના દરિયા માંથી ઝડપાયું હતું. ગુજરાતની એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ સહિતની...
error:
Don`t copy text!