Tag: anti corruption day
પોરબંદર
આજે તારીખ- ૯ ડીસેમ્બર-૨૦૧૯ના રોજ "ઇન્ટરનેશનલ એન્ટી કરપ્શન ડે”ની ઉજવણી અનુસંધાને પોરબંદર એન્ટી કરપ્શન બ્યુરો દ્રારા જી.એમ.સી, ઇન્ટરનેશનલ સ્કુલ સાંદીપની રોડ પોરબંદર ખાતે ઉજવણી કાર્યક્રમ યોજવામાં આવેલ જે કાર્યક્રમ માં જીલ્લા સરકારી વકીલ સુધિરસિંહ જેઠવા તેમજ જી.એમ.સી. ઇન્ટરનેશનલ સ્કુલના...