Home Tags Anti corruption bureau

Tag: anti corruption bureau

પોરબંદર "આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત" રોજ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (એ.સી.બી.) પોરબંદર દ્વારા લોક જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવેલ.જેમાં જુદી જુદી સરકારી કચેરીઓમાં કામ અર્થે આવતા અરજદારોની મુલાકાત લઈ તેઓને ભ્રષ્ટ અધિકારીઓ/કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ કરવા જરુરી માહિતી આપવામાં આવેલ...
પોરબંદર લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા ભ્રષ્ટાચાર નિવારણ અધિનીયમ-૧૯૮૮ ના સુધારા અધિનીયમ-૨૦૧૮ અંતર્ગત સરકારી અધિકારી/કર્મચારીઓ દ્વારા ગેરકાયદેસર રીત રસમો અપનાવી કે સત્તાનો દુરઉપયોગ કરી પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં વધુ સંપત્તિ એકત્રિત કરવાના તેમજ પોતાના સગા-સબંધી કે સ્નેહીજનોના નામે સ્થાવર/જંગમ મિલકતોમાં...
પોરબંદર પોરબંદર કમલાબાગ પોલીસ મથક માં એ એસ આઈ તરીકે ફરજ બજાવતા પોલીસકર્મી ને ભાવનગર એ સીબી ની ટીમે ચાર હજાર ની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો હતો.પ્રોહીબીશન ના ગુન્હા માં ઝડપાયેલ સ્કુટર છોડવા માટે ચાર હજાર ની લાંચ...
પોરબંદર આજે તારીખ- ૯ ડીસેમ્બર-૨૦૧૯ના રોજ "ઇન્ટરનેશનલ એન્ટી કરપ્શન ડે”ની ઉજવણી અનુસંધાને પોરબંદર એન્ટી કરપ્શન બ્યુરો દ્રારા જી.એમ.સી, ઇન્ટરનેશનલ સ્કુલ સાંદીપની રોડ પોરબંદર ખાતે ઉજવણી કાર્યક્રમ યોજવામાં આવેલ જે કાર્યક્રમ માં જીલ્લા સરકારી વકીલ સુધિરસિંહ જેઠવા તેમજ જી.એમ.સી. ઇન્ટરનેશનલ સ્કુલના...
error:
Don`t copy text!