Home Tags Amitabh bachchan

Tag: amitabh bachchan

પોરબંદર પોરબંદરમાં અમિતાભ ના દિવ્યાંગ ચાહકે અમિતાભ બચ્ચનના જન્મદિવસની ઉજવણી કરી હતી.અમિતાભને પિતા માનતા આ યુવાને કેક કાપી બાળકો ને ચોકલેટ વિતરણ કર્યું હતું. ફિલ્મ કલાકાર અમિતાભ બચ્ચનના ચાહકો અસંખ્ય છે.જેમાં પોરબંદરમાં રહેતો મનીષ હરીલાલ વાધેલા નામનો દિવ્યાંગ યુવાન અમિતાભને પિતા...
પોરબંદર મૂળ પોરબંદર ના ટુકડા(ગોસા) ગામની વતની યુવતીને કેબીસી માં મહાનાયક બચ્ચન સામે હોટસીટ પર બેસવાની તક મળી છે.આગામી ૧૨ ઓક્ટોબરે આ એપિસોડ પ્રસારિત થશે. મૂળ પોરબંદર ના ટુકડા (ગોસા)ગામના વતની અને હાલ છેલ્લા બારેક વરસ થી રાજસ્થાન ના જોધપુર માં...
પોરબંદર મહાનાયક અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન,ઐશ્વર્યા બચ્ચન તથા આરાધ્યા નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા દેશભર ના તેના ચાહકો માં ચિંતા નું મોજું ફરી વળ્યું છે ત્યારે પોરબંદર માં અમિતાભ ના બે દાયકા થી વધુ સમય થી ચાહક અને શહેરભર...
પોરબંદર પોરબંદરમાં વર્ષેાથી અભિનેતા અમિતાભ બચ્ચન નો ફેન રહેલા અને “જય અમિતાભ”ના નામે જ ઓળખાતા દિવ્યાંગ ચાહક યુવાન ની કેબીસી માં ઓડીશન માટે પસંદગી થતા તા ૨૨ જુન ના રોજ તે ઓડીશન આપવા માટે મુંબઈ જવા રવાના થશે છેલ્લા એક...
error:
Don`t copy text!